વિદ્યુતચુંબકીય તરંગમાં,વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો $\vec{E}$ અને $\vec{B}$ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

  • A
    $0$
  • B
    $\pi / 2$
  • C
    $\pi$
  • D
    $\pi / 4$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રિક બલ્બ $200 \, W$ તરીકે રેટ કરેલ છે. આ બલ્બમાંથી આવતા વિકિરણો દ્વારા $4 \, m$ અંતરે ઉત્પન્ન થતું મહત્તમ ચુંબકીય ક્ષેત્ર $(\times 10^{-8} \, T)$ કેટલું હશે? આ બલ્બને $3.5 \%$ કાર્યક્ષમતા ધરાવતા બિંદુવત ઉદગમ તરીકે ગણો.

આપેલ વિદ્યુતચુંબકીય તરંગ $E_y = 600 \sin (\omega t - kx) \ Vm^{-1}$ માટે,સંકળાયેલ પ્રકાશ કિરણની તીવ્રતા ( $W/m^2$ માં) કેટલી હશે? (આપેલ છે: $\epsilon_0 = 9 \times 10^{-12} \ C^2 N^{-1} m^{-2}$ અને $c = 3 \times 10^8 \ m/s$)

ધન $Z$-દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગો માટે,$\vec{E}$ અને $\vec{B}$ ક્ષેત્રોની સાચી સંભવિત દિશા દર્શાવતું સંયોજન કયું છે?

લાંબા અંતરના શોર્ટ-વેવ રેડિયો પ્રસારણ માટે શેનો ઉપયોગ થાય છે?

આયનોસ્ફિયરનો વક્રીભવનાંક ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo